જુગાડએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગજબનો જુગાડ, ટ્રેક્ટર ટાયરમાં પાણી ભરો અને ફાયદો મેળવો !
🚜 ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરીને જમીન ખેડવાથી ટ્રેક્ટરના ટાયર સ્લીપ કરતાં નથી અને ડીઝલ વ્યય ઓછો થાય છે તો કેવી રીતે પાણી ભરવું, કેટલું ભરવું, પાણી ભરેલા ટ્રેક્ટરમાં શું કાળજી રાખવી જેવી તમામ માહિતી જાણીયે આજના વિશેષ વિડીયોમાં અને આ માહિતી તમામ ખેડૂત મિત્રોને શેર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
10
અન્ય લેખો