કૃષિ વાર્તા ગુરુ માસ્તર જી
ખેતી માટે વીજ કનેકશન મેળવવાની માહિતી !
ખેડૂતો ને વાડીયે કુવા પર મોટર ચલાવવા માટે લાઈટ કનેક્શન હોવું જરૂરી છે અને કેટલાક ખેડૂતો વીજ કનેક્શન મેળવવા માટે શું કરવું, ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે તેના વિષે માહિતી હોતી નથી, તો ચાલો જાણીયે આ વિડીયો માં સંપૂર્ણ માહિતી અને જાણીયે કનેક્શન મેળવવાની જાણકારી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્તર જી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
79
32