કૃષિ વાર્તાTrick Gujarati
ખેતી માટે થ્રી ફેઝ વીજ કનેકશન મેળવવાની રીત !
ખેડૂતો ને વાડીયે કુવા પર મોટર ચલાવવા માટે લાઈટ કનેક્શન હોવું જરૂરી છે અને કેટલાક ખેડૂતો થ્રિ ફેસ કનેક્શન મેળવવા માટે શું કરવું, ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે તેના વિષે માહિતી હોતી નથી. તો ચાલો જાણીયે આ વિડીયો માં સંપૂર્ણ માહિતી અને જાણીયે કનેક્શન મેળવવાની જાણકારી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Trick Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
28
6