AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખAgri safar
ખેતી માં બીલીપત્ર નો ઉપયોગ, ફાયદા કરશે જોરદાર !
બીલીપત્ર આપણે શિવલિંગ પર ચડાવવતા હોઈએ છીએ પણ શું તમે એ જાણો છો કે બીલીપત્ર નો ઉપયોગ ખેતી માં પણ કરી શકાય છે એ ખેડૂતો ને ફાયદો કરી શકે છે ! ખેડૂત મિત્રો, આ વિડીયો માં તમે કંઈક નવી જાણશો જે કદાચ તમે પાસેલી વાર સાંભળતા કે જોતા હશો, પણ હા, બીલીપત્ર નો ઉપયોગ ખેતી માં ફાયદાકારક છે. કેવી રીતે અને શા માટે ઉપયોગી થાય છે બીલીપત્ર જાણીયે આ વિડીયો માં ખાસ. સંદર્ભ : Agri Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
82
24
અન્ય લેખો