ખેતી માં આજે મજૂરી પાછળ ઘણો ખર્ચ થાય છે અને એમાં પણ સમયસર મજુર દ્વારા યોગ્ય સમયે દવા નો છંટકાવ ના થાય તો પાક ઉત્પાદન પર સુધી જ અસર થાય છે પણ હવે ખેતી પણ આધુનિક ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે એમાં પણ હવે ડ્રોન નો ઉપયોગ ખેતી માં કરવા માટે મંજૂરી મળી ગઈ છે, તો હવે ખેડૂતો પણ થોડા દિવસો માં ડ્રોન દ્વારા દવા નો છંટકાવ કે અન્ય ખેતી કાર્યો કરતાં જોવા મળે તો નવાઈ નહીં, જાણીયે અન્ય શું છે ખાસ આ કૃષિ માહિતી વિડીયો માં જાણીયે...!!
સંદર્ભ : Explain Tube,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.