સ્માર્ટ ખેતીન્યૂઝ18 ગુજરાતી
ખેતી માં આ 7 પદ્ધતિઓ અપનાવો, ખેતી માં નફો મેળવો !
◾ ખેડૂતે ટેકનોલોજી અને ખેતીની પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના પાકની ઉપજ વધારતી સર્વોત્તમ રીત શીખવી અત્યંત આવશ્યક છે. તો આજે તેમની પાસેથી પાકની ઉપજ વધારવા માટે સાત શ્રેષ્ઠ પદ્ધતિ અંગે જાણીએ.
◾ બીજ તૈયાર કરવા:
◾ સૂક્ષ્મ પોષક તત્વોનો સંતુલિત આહાર જરૂરી :
◾ મજબૂત મૂળ સારા પાક માટેનો આધાર :
◾ રોગ જીવાત મુક્ત :
◾ સમયસર નિષ્ણાંતોની સલાહ :
◾ પાક ની ફેરબદલી
◾ દવાની અસરકારકતા વધારતા સ્ટીકી એજન્ટ
આ ઉપર ના મુદ્દા ને ધ્યાન માં રાખવા.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.