AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતી પંચાંગ આધારિત ખેતી કાર્યો !
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ખેતી પંચાંગ આધારિત ખેતી કાર્યો !
ખેડૂત મિત્રો, આપણે ટેક્નોલોજી સંગ પંચાંગ આધારિત ખેતી ના કાર્યો ધીમે ધીમે ભૂલતા ગયા છીએ પણ આજ કૃષિ લેખ થકી અમે તમને કેટલાક પંચાંગ આધારિત હાલ કયા ખેતી કાર્યો કરવા તેના વિષે અમે માહિતી આપી રહ્યા છીએ. હાલ ચંદ્ર દક્ષિણયાન માં છે જે 14 જૂન થી 25 જૂન રહેશે એવામાં જરૂરી છે કે આ સમય માં ક્યાં ખેતી કાર્યો કરવા, તો ચાલો જાણીયે. ૧. આ સમયે ખેડ ની કાર્ય કરવું. ૨. નવા વાવેતર માં ખેતર તૈયાર કરવાનો યોગ્ય સમય ૩. ખાતર આપવાનો ઉપયોગી સમય અને જો તમે જૈવિક ખાતર બનાવો છો તો આ સમય અત્યંત ખાસ છે. ચંદ્ર આધારિત જૂન મહિનાની કેટલીક વાવણી માટે શુભ તારીખ : બીજ/ફળ વર્ગીય માટે તારીખ : ૧૭,૨૪ અને ૨૫ જૂન કંદમૂળ પાક માટે : ૧૮,૧૯,૨૬ અને ૨૭ જૂન 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરો અને જો તમે આવા જ પંચાંગ આધારિત ખેતી માહિતી જાણવા માંગો છો કે નહીં અમને કોમેન્ટ કરી જાણ કરો.
21
6
અન્ય લેખો