AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીSafar Agri Ki
ખેતી ને લગતી યોજનાઓ, જે ખેડૂતો એ જાણવી છે જરૂરી !
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. જેથી ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેમને કૃષિ કાર્ય કરવામાં કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. ખેડૂતોની જરૂરિયાતો અનુસાર આ યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો ચાલો આ વિડીયો માં જાણીયે કેટલીક ખેતીલક્ષી યોજનાઓના નામ જેથી ભવિષ્યમાં ખેતીની જરૂરિયાત મુજબ જરૂરી યોજનાનો લાભ મેળવી શકાય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
6
અન્ય લેખો