AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
ખેતી ના ઉપયોગી દસ્તાવેજો સંબંધી ખાસ માહિતી !
ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે ખેતી ના દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને સમય રહેતા ન સુધરીયે કે જરૂરી સુધારો ન કરીયે તો કેવી મુશ્કેલી થાય છે, ક્યારેક ખેતી ના દસ્તાવેજો માં નામ કમી કરવાનું થાય છે, સુધારો કરવાનો વારસાઈ કરવાની હોય કે બેંકનો બોજો મુક્તિ કરવાનો હોય તો ક્યારેક કોઈ ખેડૂતો ના પ્રશ્નો રહેતા હોય છે કે તેમના માટે શું પ્રક્રિયા કરવાની હોય તો ચિંતા ના કરો આ વિડીયો થાકી તમારી સામાન્ય અંશે સમાધાન મળી જશે તો જુઓ આ વિડીયો અને મેળવો ઉપયોગી માહિતી ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
40
9
અન્ય લેખો