ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાTotal Information
ખેતી થશે આસાન, આ યોજના થી મળશે ભરપૂર લાભ !
નાના અને સીમાંત ખેડૂતો માટે ટ્રેક્ટર વસાવવું એકે મોટો પ્રશ્ન છે, અને એમાંય કોઈ ખેડૂત બાગાયત પાક કર્યો હોય તો પછી પાક મોટા થઇ ગયા પછી તેમાં ટ્રેક્ટર થી મદદ થી ખેડ કે અન્ય કાર્યો કરવાના હોય તો મુશ્કેલ આવે છે અને તેવા સમયે નાના સાધનો એટલે કે પાવર ટીલર તેની ગરજ પૂર્ણ કરે છે અને એમાં પણ સરકાર દ્વારા સબસીડી એટલે કે સોના માં સુગંધ ભલે તેવું, તો આ વિડીયો માં જાણીયે ક્યાં ખેડૂતો ને મળશે છે સહાય, ક્યાં થી ફોર્મ ભરી શકાય, અંતિમ તારીખ કઈ છે જાણીયે આ ખાસ યોજનાકીય સહાય વિડીયો માં...અને તમારી ખેતી ને બનાવો સ્માર્ટ .!!! સંદર્ભ : Total Information . આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
55
8
સંબંધિત લેખ