AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ખેતીવાડીની 115 યોજનાનો થઈ ચાલુ, જાણો જલ્દી અરજી કરો ફટાફટ !
ગુજરાત સરકાર દ્વારા હાલ અલગ અલગ વિભાગમાં ખેડૂતો માટે સબસિડી મેળવવા માટે અરજી મંગાવાની ચાલુ છે, અને હાલ 115 અલગ અલગ ઘટક પર અરજી ખેડૂતો માટે ખુલ્લી મુકવામાં આવી છે, તો ક્યાં છે 115 ઘટક અને ક્યાં કરવી અરજી સંપૂર્ણ માહિતી જાણો આ ખાસ કૃષિ યોજના વિડીયોમાં અને અન્ય મિત્રોની મદદ માટે અવશ્ય શેર કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
12