જૈવિક ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેતીમાં વરદાનરૂપ જૈવિક ઉપચાર !
🛎️ ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે જીવામૃત કઈ રીતે બનાવવું, પણ આજના આ એપિસોડમાં ખેતરના ખૂણે થી જાણો જીવામૃતનો ઉપયોગ કઈ રીતે કરવો, કેટલા સમયે તૈયાર થાય અને શું શું કાળજી રાખવી આ માટેની તમામ માહિતી !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.