AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેતીમાં પાણીની અગત્યતા પર લાઈવ ચર્ચાસત્ર !
💦 'જળ એ જ જીવન' એ કહેવત તો સાંભળી જ હશે, અને તેના પણ હવે અમલ કરવો ખાસ જરૂરી બની ગયો છે, જળસ્રોત ઓછા થઇ રહ્યા છે એવામાં એચ પાણીએ વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેના વિષે લાઈવ ચર્ચા સત્ર આયોજન. 🙋 તમારા કોઈ પ્રશ્ન છે આ વિષય સાથે તો નીચે કોમેન્ટ કરો અને સમાધાન મેળવો લાઈવ કાર્યક્રમમાં, લાઈવ કાર્યક્રમ નિહાળો 9 ફેબ્રુઆરી સાંજે ૬:૩૦ કલાકે. ▶️ કાર્યક્રમ રિમાન્ડર સેટ કરો, ચેનલ સબ્સ્ક્રાઇબ કરો, ફક્ત એગ્રોસ્ટાર ઇન્ડિયા યૂટ્યૂબ ચેનલ અને એપ પર જ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો