AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેતર હોય કે ઘર, ઉંદર ભગાડવા અપનાવો આ ખાસ ટ્રીક !!!
🐀 ઉંદરો ઘરમાં હોય કે ખેતરમાં નુકશાન પહોંચાડ્યા વગર રહી શકતા નથી, અને ક્યારેક લોકો તેને મારવા કેમિકલયુક્ત દવાનો ઉપયોગો કરે છે પણ આજના વિડીયોમાં કેટલીક ઘરઘથ્થુ વસ્તુઓના ઉપયોગ કરી ઉંદરો ને માર્યા વગર કેવી રીતે નિયંત્રણ કરી શકાય તેના વિષે ખાસ માહિતી આપવામાં આવી છે, તો વિડીયોને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
12
અન્ય લેખો