AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેતર માં દ્રાવ્ય ખાતર આપવાની શાનદાર જુગાડ !
નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું દરેક ખેડૂતો ની લોકપ્રિય પ્રોડક્ટ પાવર જેલ વિશે ! તો ઘણા ખેડૂતો ને સમસ્યા હોય છે કે પાવર જેલ ખેતરમાં ચડતું નથી અથવા ઓગળતું નથી તો પાકમાં ડ્રિપ દ્વારા અથવા ધોરીયા દ્વારા કંઈ રીતે આપી શકીયે તો ચાલો જાણીયે મશીન દ્વારા સરળ રીતે ખેતર માં પાવર જેલ પહોંચાડવાનો દેશી જુગાડ જોવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
53
10
અન્ય લેખો