AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીD Farming
ખેતર ખાલી થતાં આ કામ જરૂર કરો !
ખેડૂત મિત્રો, આપણે પાક ની કાપણી કર્યા બાદ ક્યારેક ખેતર ને એમ જ મૂકી દઈએ છીએ. આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં આપણે જાણીશું કે ખેતર ખાલી થયાં બાદ કેવા મહત્વના પગલાં લઇ શકાય જેનાથી આપણી અગાઉ ની ખેતી માં તેની પર વિપરીત અસર ન થાય. તો વિડીયો ને જુઓ અને જાણો સંપૂર્ણ માહિતી. 👉 સંદર્ભ :D Farming. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
3
અન્ય લેખો