કૃષિ જુગાડSafar Agri Ki
ખેતરોમાં પાકનું રક્ષણ કરતો અને ખેડૂતોનો મિત્ર ચાડિયો !
🧸 ખેતરમાં પશુ-પક્ષીઓથી પાકને બચાવવા માટે ખેડૂતો વિવિધ જુગાડ કરતાં હોય છે. સામાન્ય રીતે ખેતરમાં માટલા અને વાસનો ચાડિયો બનાવી ખેડૂતો પશુ-પક્ષીને દૂર રાખવાનો જુગાડ કરતાં હોય છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો લાકડીઓમાં દુપટ્ટો બાંધવાનો પણ નુસખો અપનાવતા હોય છે. પરંતુ હવે ખેડૂતો પણ એક લેવલ ઉપર ગયા છે. ખેડૂતના આ પ્રયોગથી પશુઓ જ નહીં માણસ પણ ડરી રહ્યા છે. કેવા ચાડિયા છે જોઈએ આ વિડીયોમાં અને જો તમે પણ ખેતર માં ચાડિયો બનાવ્યો છે તો એમનો શોર્ટ / ટુંકો વિડીયો અમને કોમેન્ટ માં શેર કરો.
સંદર્ભ : Safar Agri Ki,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.