AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડHarmi Solanki
ખેતરમાં ખાતર આપવાનો જોરદાર જુગાડ !
👉ખેડૂત મિત્રો, આપણે પાક માં વખતોવખત અનેક પ્રકારના ખાતર નો ઉપયોગ કરવામાં કરીયે છીએ અને ખાતર આપવા માટે ખેડૂતો અલગ-અલગ પદ્ધતિ અપનાવે છે અને આજ ના જુગાડ વિડીયો માં આપણે એક એવો જ શાનદાર જુગાડ વિષે જાણીયે. સંદર્ભ : Harmi Solanki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
6
અન્ય લેખો