ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂત મિત્ર છે, અળસિયું જાણો લક્ષણો અને કાર્યો !
🪱 ખેડૂત મિત્રો, ખેતરમાં અલગ અલગ ખાતરનો ઉપયોગ કરતા હોય છે જેથી જમીનમાં પોષક તત્વો પૂર્તિ થાય અને પાકમાં પણ પોષણ મળી શકે તે રીતે ખેડૂત મિત્ર તરીકે જાણીતું અળસિયું જે ખેડૂતને કેટલું મદદ રૂપ થાય છે, તે વિશે માહિતી માટે આ વિડિઓ જુઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.