AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂત મિત્રો, ડાંગરની કાપણી કરતા સમયે આટલું ધ્યાન અવશ્ય રાખશો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ખેડૂત મિત્રો, ડાંગરની કાપણી કરતા સમયે આટલું ધ્યાન અવશ્ય રાખશો !
ડાંગરના પાકને નુકસાન કરતી ગાભમારાની ઇયળ જ્યારે પાક ન હોય ત્યારે ડાંગરના જડિયામાં કે અડાઉ (ક્યારીની બહર શેઢા- પાળા) ઉગેલ ડાંગરનો છોડ ઉપર સુશુપ્ત અવસ્થા પસાર કરે છે. અને જ્યારે પણ ડાંગરનો પાક ઉપલબ્ધ થાય ત્યારે તેમના ઉપર આક્રમણ કરે છે. જેથી જ્યારે પણ આપ ડાંગરની લણની કરો ત્યારે જેમ બને તેમ જમીન નજીકથી વાઢવી જોઇએ. ઉપરાંત, કાપણી પછી ક્યારીમાં રહેલ જડિયા કાઢી લઇ ખેડ અવશ્ય કરવી. આમ કરવાથી આ ઇયળનો બીજા વર્ષે ઉપદ્રવ ઓછો રહે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
20
2