AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણFarmer help
ખેડૂત ભાઈ ને ટ્રેક્ટર વહેંચવું છે, શું તમારે ખરીદવું છે ?
ક્યારેક નવા સાધનો જેમાં ટ્રેક્ટર ખરીદવું ખેડૂતો માટે મુશ્કેલ હોય છે કારક કે આજે ટ્રેક્ટર ના ભાવ તો આસમાને પહોંચ્યા છે, એવામાં જો કોઈ ખેડૂત નું જ જૂનું ટ્રેક્ટર અને સારી કન્ડિશન માં મળી જાય તો ખરીદનાર ખેડૂત ને બીજું જોઈએ શું !! તો આ વિડીયો માં પણ એક ખેડૂત ને ટ્રેક્ટર વહેંચવું છે તો કયું ટ્રેક્ટર છે, કેવી છે કન્ડિશન તમામ માહિતી જાણો આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Farmer help. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
34
24