કૃષિ વાર્તાTv9 Dhartiputra
ખેડૂત નો જુગાડ, બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર !
ખેડૂતો નો સાથી ટ્રેક્ટર ના ભાવ જયારે આજે આસમાને છે ત્યારે નાના અને સીમાંત ખેડૂતો માટે પોતાનું ટ્રેક્ટર વસાવવું એક સ્વપ્ન સમાન છે. પરંતુ આજે કેટલાંક ખેડૂતો પોતાની આગવી કોઠાસૂઝ થી પોતાની જમીન અને ખેતી ને અનુરૂપ જુગાડ દ્વારા જે મોટી મોટી કંપની ના કરી શકે તે ખેડૂત જાતે કરીને બતાવે છે એવું જ એક પોરબંદર ના ખેડૂત ભાઈ એ કરી ને બતાવ્યું છે. શું છે આ જુગાડ ની કમાલ જાણીયે અને અન્ય ખેડૂત ભાઈઓ ને શેર કરી આ ખેડૂત ભાઈ ની મહેનત ને બિરદાવીએ. સંદર્ભ : Tv9 Dhartiputra, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
52
11
અન્ય લેખો