AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતી Safar Agri Ki
ખેડૂત નું દિમાગ, ખેતતલાવડીથી કરે છે લાખોની ખેતી !
પાણી વગર ખેતી અશક્ય છે, જેથી પાણી હોય તો ખેતી સારી કરી શકાય. આજે એક એવા પ્રગતિશીલ ખેડૂત દ્વારા કરેલ ખેતતલાવડી વિષે વાત કરીશું જેમને પોતાની આવડત થી ખેતી ને ઉદ્ધાર તરફ પ્રયાસ કર્યો છે. જેમેં ખેતી તલવાડી ઉપર સોલાર મોટર પણ લગાવી જેથી ઓછા ખર્ચ માં પાણી પણ ખાતર સુધી પહોંચાડી શકાય, ચાલો આ વિડીયો થાકી જાણીયે પ્રગતિશીલ ખેડૂત ની ખેતતલાવડી નું આયોજન. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
4
અન્ય લેખો