AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણNAKUM ASHOK
ખેડૂત નું કામ થશે સરળ જયારે હશે પાવર ટીલર !
ખેતી માં કામ સરળ કરવા માટે ઘણાં બધા આધુનિક મશીનો આવી ગઈ છે જે એક સાથે અનેક કામ કરવા માટે સક્ષમ છે જેથી ખેતી ખર્ચ ઘટે છે પણ આવા સાધન વસાવવા નાના ખેડૂતો માટે શક્ય નથી, માટે જ સરકાર ખેડૂતોને થોડાવત્તા પ્રમાણમાં સબસીડી આપી મદદરૂપ થાય છે, તો આજના વિડીયો માં પણ એક દમદાર સબસીડી સહાય વિષે વાત કરવામાં આવી છે, તો જુઓ આ વિડીયો અને ઉપયોગી લાગે મશીન તો આજે જ ફોર્મ ભરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Ashok . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
5
અન્ય લેખો