જૈવિક ખેતીખેતી કી પાઠશાળા
ખેડૂત ની મિત્ર ફૂગ, મેટારીઝીયમ એનિસોપલી !
ખેતી માં જુદા -જુદા પ્રકારના રોગ અને જીવાત નો ઉપદ્રવ સતત રહેતો હોય છે અને તેના નિયંત્રણ માટે ખેડૂતો અવનવી દવાઓનો છંટકાવ કરે છે. પણ આજ ના વિડીયો માં આજે જાણીશું કે, એક મિત્ર ફૂગ જે એક કરતાં વધુ જીવાત નું નિયંત્રણ કરે છે. મેટારીઝીયમ એનિસોપલી જે ૩૦૦ કરતાં વધુ જીવાત ના નિયંત્રણ માટે ઉપયોગ કરવા આવે છે. આ ફૂગ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે જીવાત પર નિયંત્રણ કરે છે જાણીયે આ વિડીયો માં અને આ માહિતી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો. સંદર્ભ : Kheti ki Pathshala આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
53
11
અન્ય લેખો