AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીKVK DAHOD
ખેડૂત ની મિત્ર,જૈવિક ફુગનાશક- ટ્રાઇકોડર્મા વિરીડી !
👉શિયાળુ સીઝન પૂર જોશ માં છે અને હવે ઠંડી નું પ્રમાણ વધતા ની સાથે ફૂગ પણ જોર પર હશે અને એમાં પણ જીરું પાક માં તો પૂછવું જ શું...!! તો આવા સમયે ખેડૂતો મોંઘી મોંઘી દવાઓ નો છંટકાવ કરતા હોય છે પણ એ સાથે એક જૈવિક ફુગનાશક છે જે ઓછા ખર્ચે સારી રીતે ફૂગ નિયંત્રણ કરી શકે છે. કેવી રીતે કરે છે આ જૈવિક ફુગનાશક, કેવી રીતે ખેડૂતો ને મળે છે મદદ, જાણીયે આ વિડીયો માં. 👉આ જૈવિક ફુગનાશક દવા ખરીદવા માટે ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-573 ક્લિક કરો. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : KVK DAHOD. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
74
11
અન્ય લેખો