કૃષિ જુગાડપોઇન્ટર ઓફ ક્રિએટર
ખેડૂત ની કમાલ, બનાવ્યો દેશી જુગાડ
• ચેન ડ્રાઇવ સિસ્ટમ ટ્રોલીની પાછળથી ટાયર સુધી ગોઠવવામાં આવી છે._x000D_ • પૈડાં ફરવાની સાથે ટ્રોલીમાં રહેલી માટી/ ખાતર ખેતરમાં ફેલાય છે._x000D_ • તે ખાતર/માટીને એક-સમાનરૂપે અને ઓછા સમયમાં ફેલાવી શકાય છે._x000D_ • આ દેશી જુગાડ થી મજૂર ખર્ચ પણ ઓછો થાય છે._x000D_ સંદર્ભ: - પોઇન્ટર ઓફ ક્રિએટર_x000D_ જો તમને આ જુગાડ નો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
694
0
અન્ય લેખો