ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાABP Asmita
ખેડૂત ની કમાલ, બનાવ્યો જબરદસ્ત જુગાડ !
આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે ખર્ચાળ ખેતીને સસ્તી કરવા અવનવા સાધનોની શોધ લોકો કરતા હોય છે. ખેતીમાં વાવણી બાદની અનેક કામગીરી માટે એક માંથી અનેક કામો કરતા એક જુગાડ બાઇકનો ભાવનગરના સીદસરના એક ખેડૂતે આવિષ્કાર કર્યો છે. વિવિધ કામોમાં સહજ ઉપયોગીના જુગાડ બાઇક કે જે ટ્રેકટર કે સનેડો(મીની ટ્રેક્ટર) જેવા સાધનો કરતા 80% સસ્તું અને સરળ બની રહે છે. સંદર્ભ : ABP Asmita. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
41
8
સંબંધિત લેખ