AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાAgroStar YouTube channel
ખેડૂત જુબાની સફળતાની કહાની !
ખેડૂત હંમેશા તેમના પાક માંથી વધુ ઉત્પાદન અને નફો મેળવવા માંગતો હોય છે. પરંતુ ઘણા સમયે પાકમાં ઉત્પાદનની દ્રષ્ટિ એ ખોટ આવતી હોય છે. એવી જ એક વાત છે રાજેશ ભાઈ ગામીત ની. જેઓ ભીંડા ની ખેતી તો કરતા હતા પરંતુ પાક માંથી ફાયદો મળતો ન હતો. પરંતુ રાજેશભાઈ ને જાણે ચિરાગ મળ્યો હોય તેમ એગ્રોસ્ટાર ની વિશેષ સર્વિસ દ્વારા આજે તેઓ નફો રળતા થયાં છે. તેમની જ કહાની તેમના સ્વમુખે સાંભળીયે આ ખાસ વિડીયો માં.
સંદર્ભ: એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ ખેડૂત ની સફળતાની કહાની ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
21
0
અન્ય લેખો