AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રમૂજીkhedut TV
ખેડૂત ખેતી અને મસ્તી, જુઓ મજેદાર વિડીયો !
🎈 જિંદગીમાં કામ સાથે મજાક-મસ્તી હોવી પણ જોઈએ, આપણે સોશિયલ મીડિયામાં તો ફિલ્મ, સંગીત પર ઘણાં વાયરલ વિડીયો જોયા હશે પણ આજે ખેતી સાથે અને એ પણ ખેડૂતો દ્વારા જ બનાવેલ મજાકિયા અંદાજના વાયરલ વિડીયો જુઓ, ખુબ મજા આવશે. નોંધ : શું તમે ખેતીના લેખ સાથે ૧-૨ મજાકિયા વિડીયો જોવા માંગો છો ? સંદર્ભ : Khedut TV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
4