વીડીયોઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
ખેડૂત ઉત્પાદક કંપની સ્થાપન બાદ જરૂરી કાનૂની પાલન!
ખેડૂત ભાઈઓ આ વીડિયોમાં આપણે ખેડૂત ઉત્પાદક કંપની અથવા સંસ્થા જેને આપણે ટૂંકા નામે એફપીઓ / એફપીસી બોલાવીએ છીએ. તે કંપનીમાં નોંધણી કરાવી લીધા પછી કરવામાં આવતાં મહત્ત્વના કામ વિશે જાણીશું. તો રાહ શેની જુઓ આ વિડીયો માં વિગતવાર અને અન્ય ખેડૂત મિત્રો ના હિત માટે આ વિડીયો ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
સંદર્ભ : ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
21
1
અન્ય લેખો