ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીગુરુ માસ્ટરજી
ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના !
👉ખેતી કામ કરતી વખતે કેટલીક સમયે અનેક અકસ્માત થતાં હોય છે જેમાં ક્યારેક આજીવન ખોડ ખાંપણ કે ક્યારેક ખેતી માં આકસ્મિક મૃત્યુ પણ થતું હોય છે તે માટે સરકારે કેટલીક સહાય આપે છે જે 1 લાખ થી 2 લાખ ની હોય છે. આ સહાય કોને - ક્યાં સંજોગ માં મળે અને તે માટે ફોર્મ ક્યાં મળે અને કેવી રીતે ફોર્મ ભરવું તમામ માહિતી માટે આ વિડીયો જુઓ અને અન્ય ખેડુ મિત્રો ને શેર કરો જેથી ન કરે નારાયણ અને ખેતી માં અકસ્માતી કાંઈ થાય તો આ સહાય તેમને મળી શકે. સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
9
સંબંધિત લેખ