યોજના અને સબસીડીNakum Harish
ખેડૂતો FPO બનાવો અને 15 લાખની સહાય મેળવો !
👉 કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોના આવક વધારવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.કૃષિને મોટા બિઝનેસનું રૂપ આપવા માટે સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 15 લાખ રૂપિયા આપશે. આ સ્કીમ અંતર્ગત ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને (FPO )15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવશે. આ સ્કીમનો લાભ લેવા માટે 11 ખેડૂતોને મળીને એક ઓર્ગેનાઇઝેશન કંપની બનાવવી પડશે. વધુ સંપૂર્ણ માહિતી જાણો આ ખાસ વિડીયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."