કૃષિ વાર્તાTech Khedut
ખેડૂતો માટે 3 લાખ રૂપિયા સુધીની લોન, જાણો અને કરો અરજી !
જો તમે પણ ખેડૂત છો તો તમારા માટે એક સારા સમાચાર છે. સરકાર ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈ શકે છે. તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. તમામ ખેડૂતોને કેસીસી હેઠળ લાવવા માટે સરકાર અભિયાન ચલાવી રહી છે. કેવી રીતે આ યોજનામાં લાભ મળી શકે, શું છે પ્રક્રિયા, કેટલો લાભ મળી શકે તમામ માહિતી છે આ વીડિયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Tech khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.