કૃષિ વાર્તાTV9 Gujarati
ખેડૂતો માટે સારા સમાચાર ! ખેડૂતો માટે સ્પેશલ 6 સ્કીમ !
👉 ખેડૂતો માટે ખાસ યોજના કરાઈ જાહેર 👉 રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક દ્વારા જાહેરાત 👉 કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ જાહેર કરી 6 સ્કીમ ૧) રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના ૨) ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરાઈ ૩) મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની જાહેરાત, જિલ્લામાં ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત 12 કરોડ.. અન્ય કઈ વધુ ત્રણ યોજનાઓ છે જાણીયે આ વિડીયો માં...!! સંદર્ભ : TV9 Gujarati. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
63
5
અન્ય લેખો