સલાહકાર વિડિઓkhedut TV
ખેડૂતો માટે સલ્ફર છે વધુ ઉત્પાદનનું રાઝ !
💎 ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે તેલીબિયાં પાક અને મરી- મસાલા પાકમાં સલ્ફર ખાતર કેટલું મહત્વનું છે, તો આ વિડિઓમાં જુઓ તમારા ખેતરમાં સલ્ફર કેટલું વધુ ઉત્પાદન અપાવી શકે છે. વિડિઓને પુરેપુરો જુઓ ! સંદર્ભ : Khedut TV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
7