AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech khedut
ખેડૂતો માટે લાખો ની સહાય ! 8 યોજનાની શરૂઆત !
હા, ખેડૂત ભાઈઓ લાખો ની યોજના છે સાથે ઉન્નત ખેતી માટે સાધન પણ. CHC યોજનાઓનો થકી તમે ખેતી માટે જરૂરી સાધનો મેળવી શકો છો, આ વિડીયો માં જાણીયે કઈ ૮ યોજનાઓ છે, કોને મળશે સહાય, શા માટે સરકાર આપી રહી છે સહાય તમામ માહિતી જાણીયે આ વિડીયો માં અને આ ઉપયોગી યોજનાઓની માહિતી અન્ય મિત્રો ને શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
7
અન્ય લેખો