AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
ખેડૂતો માટે યોજના જ યોજના !
ખેડૂતો માટે સરકાર વિવિધ યોજનાઓ જાહેર કરે પણ ક્યારેક તે યોજનાની સંપૂર્ણ માહિતી ખેડૂતો ને ન મળતા લાભ થી વંચિત રહી જાય છે એવામાં આ વિડીયો તમને ગુજરાત ના ખેડૂતો માટે મહત્વની ૫ યોજના વિષે પરિચિત કરશે, તો ખેડૂતો ભાઈઓ આ ૫ યોજનાની સંપૂર્ણ માહિતી આ વિડીયો થકી જાણો અને અન્ય ખેડૂત ભાઈઓને પણ શેર કરી માહિતગાર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
9
અન્ય લેખો