કૃષિ વાર્તાગુરુ માસ્તર જી
ખેડૂતો માટે મહત્વની યોજના માં થયો મોટો ફેરફાર !
ખેડૂત મિત્રો, થોડા મહિના પહેલાં આવેલ પાક સંરક્ષણ માટે ની મુખ્યમંત્રી પાક સ્ટ્રક્ચર યોજના માં સરકારે એક મહત્વ નો નિર્ણય લીધો છે. જે તમામ ખેડૂતે જાણવા જરૂરી છે. આ ફેરફાર કયો છે તમામ અરજદાર ને અસર કરશે. તો આ ફેરફાર કયો છે ક્યાં થશે તેની અસર જાણીયે આ વિડીયો માં વધુ. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
61
22
અન્ય લેખો