યોજના અને સબસીડીTV9 Gujarati
ખેડૂતો માટે પેંશન યોજના ! 'માનધન યોજના' !
• પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના(પીએમ-કિસાન પેન્શન)ની શરૂઆત ગયા વર્ષ થી જ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને પ્રીમિયમ ચૂકવવું પડશે અને ૬૦ વર્ષની વય પછી રૂ.૩૦૦૦ જેટલું પેન્શન પ્રાપ્ત થશે. • પીએમ કિસાન માનધન યોજનામાં ખેડૂત જેટલી રકમ ફાળવશે, કેન્દ્ર સરાકાર સામે તેટલી જ રકમ આપશે. આ રકમ ખેડૂતોની ઉંમર મુજબ રૂ.૫૫થી લઈને રૂ.૨૦૦ સુધીની હશે. • આ યોજના ની વધુ માહિતી માટે, આ વિડીયો જુઓ જાણો જેથી પેન્શન યોજના નો લાભ મેળવી શકાય. • આ વિડીયો ને ફક્ત તમારા સુધી જ સીમિત ન રાખતા અન્ય ખેડૂતો ના હિત માટે શેર કરો.
સંદર્ભ : TV9 Gujarati. આ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
81
15
અન્ય લેખો