કૃષિ વાર્તાગુરુ માસ્તર જી
ખેડૂતો માટે નવો કાયદો અમલ માં !
ખેડૂત મિત્રો, તારીખ ૧૬ ડિસેમ્બર થી ગુજરાત સરકારે એક કાયદો બહાર પાડ્યો છે. આ કાયદા નું નામ છે ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020. આ એક્ટ કાયદા થી ખેડૂત ની જમીન કેવી રીતે બચી શકશે અને આ એક્ટ ન ઉલ્લંઘન કરનાર ને કેટલો દંડ ભરવામાં આવશે જાણીયે વધુ વિસ્તૃત માહિતી આ વિડીયો માં. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
57
24
અન્ય લેખો