AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ખેડૂતો માટે દમદાર 5 યોજનાઓ, જાણો અને લાભ મેળવો !
ખેડૂતો માટે યોજનાઓ તો ઘણી આવી છે અને સહાય પણ મળે છે પણ છેડા ના ખેડૂતો સુધી માહિતી ન મળતાં સહાય માંથી રહી જાય છે વંચિત, તો વંચિત ન રહી જાય અને લાભ મળે તે માટે હાલ ખેડૂતો માટે ચાલી રહેલી યોજનાઓની માહિતી જાણીશું અને આ વિડીયોમાં એક બે નહીં પણ 5 યોજનાઓ વિષે જાણીશું અને લાભ મેળવવા માટે ક્યાં અરજી કરવી તે જોઈશું. તો જુઓ આ વિડીયો અને વિડીયોને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
139
32