AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ખેડૂતો માટે ખુશખબર ! સબસિડી મેળવવા જલ્દી જ ખુલશે પોર્ટલ !
ખેડૂતો માટે આવી છે ખુશખબર, સરકાર દ્વારા ખેતીના સાધનો ખરીદવા માટે આઈ ખેડૂત પોર્ટલ જલ્દી જ ખુલ્લું મુકવામાં આવશે, જેથી ખેડૂતો જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકે, અને આ પોર્ટલમાં અલગ અલગ ઘટક માટે ખુલ્લું રહશે જાણીયે શું છે સરકારનો પરિપત્ર જાણીયે અને અન્ય મિત્રોને કરીયે શેર. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
99
29
અન્ય લેખો