AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTech Khedut
ખેડૂતો માટે ખુશખબર, જલ્દી મળશે ₹2000 નો હપ્તો !
કૃષિ ક્ષેત્રમાં ઘણી બધી સમસ્યાઓ છે. જેને પહોંચી વળવા માટે આપણે એક લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે.અંતર્ગત ખેડૂતોને જલ્દી જ 10માં હપ્તાની રકમ મળશે. પણ કઈ તારીખે ખેડૂતોના ખાતા માં આપવામાં આવશે રકમ અને કેસીસી સાથેના સમાચાર જાણો આ ખાસ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
6
અન્ય લેખો