કૃષિ વાર્તાખેડૂત સમાચાર
ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ ૧૩મા હપ્તાની તારીખ
🤩ખુશખબર...ખુશખબર...ખુશખબર, હજુ ખેડૂતભાઈઓના ખાતામાં જમા થઈ રહ્યો છે ૧૨મો હપ્તો ત્યાં આવી ગઈ ૧૩માં હપ્તાની તારીખ.તો જાણીએ વિડીયો દ્રારા કઈ તારીખે આવશે આ હપ્તો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
19
1
અન્ય લેખો