AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
ખેડૂતો માટે ખાસ યોજનાઓ ! 2 હજાર થી 2 લાખ ની સહાય !
ખેડૂત મિત્રો, સરકાર તો ઘણી યોજનાઓ ચલાવતાં હોય છે પણ ક્યારેક આવી અમૂલ્ય યોજનાથી અજાણ હોવાથી જરૂરી યોજનાનો લાભ મળી શકતો નથી. તો ખેડૂત મિત્રો આ વિડીયો થાકી જાણીયે હાલ કેટલીક ચાલી રહેલી યોજનાઓ વિષે જે તમારા માટે ખુબ જ ઉપયોગી થઇ શકે છે તો જુઓ આ વિડીયો અને જાણો કઈ યોજઓ છે? ક્યાં ભરવા ફોર્મ, શું છે પ્રોસીસ તમામ માહિતી.. અને યોજનાનો ઉઠાવો લાભ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
8
અન્ય લેખો