AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીખેતી મારી ખોટ માં
ખેડૂતો માટે કરોડોની સહાય બાગાયતી પાકો માટે!!!
ખેડૂત મિત્રો, ખેડૂતો માટે અવનવી યોજનાઓ ચલાવતી હોય છે જેથી ખેડૂતોને જરૂરી સમાન અને કંઈક ખેતી માં નવું કરી પોતે અને અન્ય ખેડૂતો ને નવી સુવિધા આપી શકે, આપણે આજના વિડીયો માં એવી જ ઘણીબધી યોજનાઓ વિષે જાણીયે જે સરકાર ખેડૂતો માટે જાહેરાત કરતી હોય છે અને સહાય આપતી હોય છે, તો કઈ છે આ યોજનાઓ અને કેવા ખેડૂતો ને ફાયદા થઇ શકે તમામ માહિતી જાણીયે આજના આ વીડિયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખેતી મારી ખોટ માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
24
15
અન્ય લેખો