યોજના અને સબસીડીનકુમ હરીશ
ખેડૂતો માટે એક નવી યોજના
📢ખેડૂતો માટે આવી ગઈ છે એક નવી અને શાનદાર યોજના. વેલાવાળા શાકભાજી ઉગાડતા ખેડૂતો માટે ફરી શરુ થઇ મંડપ સાધન સહાય યોજના.તો જાણો સંપૂર્ણ માહિતી વિડીયો દ્રારા.
સંદર્ભ :- નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.