યોજના અને સબસીડીNakum Harish
ખેડૂતો માટે ઉપયોગી સમાચાર, જાણો અને ફાયદા મેળવો !
ખેડૂત મિત્રો, આજ ના કૃષિ સમાચારમાં ત્રણ મહત્વના સમાચાર છે જેમાં એક છે ₹1500 ની સહાય માટે, બીજા સમાચાર છે કિસાન સન્માન નિધિ અંતર્ગત જે ખેડૂત મિત્રો ને હજુપણ હપ્તો નથી મળ્યો તેમને શું પ્રક્રિયા કરવી અને ત્રીજા મહત્વના સમાચાર રાશન સંબંધી તો જુઓ કોને મળશે અને યોજનાનો લાભ મેળવી શકશે.
સંદર્ભ : oneindia.com,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.