યોજના અને સબસીડીનકુમ હરીશ
ખેડૂતો માટે આવી ગઈ છે મીની ટ્રેક્ટર ખરીદી માટેની યોજના !
🚜આઈ-ખેડૂત પોર્ટલ પર હાલમાં મીની ટ્રેક્ટર ખરીદી યોજના થઇ ગઈ છે શરુ. તો ચાલી જાણીએ વીડિયોના માધ્યમથી કેટલી મળશે સહાય અને કઈ છે અંતિમ તારીખ. વધુ માહિતી માટે વિડીયોને અંત સુધુ જુઓ.
સંદર્ભ :- નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.